અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે હાઉસિંગ બોર્ડનું મકાન ફાળવવાના બહાને 25.50 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજોએ યુવકને બનાવટી રસીદો અને મકાન ફાળવણીના ખોટા સર્ટિફિકેટ બતાવીને વિશ્વાસમાં લઇ રૂપિયા પડાવ્યા હતા.
ગોતાના એક યુવક સાથે ઠગાઈ













