અમદાવાદમાં બોગસ પાસપોર્ટ સાથે મુસાફર ઝડપાયો છે. બનાવટી પાસપોર્ટના આધારે અમેરિકાથી પરત આવેલો મુસાફર ઝડપાયો છે. રૂપિયા 40 લાખમાં એજન્ટ મારફતે આ વ્યક્તિએ બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો અને જે પાસપોર્ટના આધારે વર્ષ 2007માં બેંગકોક પહોંચ્યો હતો.
ભારતીય દૂતાવાસ પાસેથી ઈમરજન્સી સર્ટિ મળ્યું હતું













