અમદાવાદ શહેરમાં SOG દ્વારા ગાંજાના વેચાણ કરતી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે.માણસની મજબૂરી તેની પાસે કોઈપણ ગેરકાનૂની કામ પણ કરાવતી હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. SOGએ બાતમી આધારે કુબેરનગર ખાતેથી ગાંજાનું વેચાણ કરી મહિલા આરોપી નિશા સબરિયાની ધરપકડ કરી છે. તેની પાસે થી 6 કિલો ગાંજાનો જથ્થો પણ કબ્જે કર્યો છે.
શહેરમાં SOG દ્વારા ગાંજાના વેચાણ કરતી મહિલાની ધરપકડ













