અમદાવાદના મેઘાણીનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરમાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ફાયરિંગ કરનાર વિજય સેંગરનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બોગસ લાયસન્સથી ફાયરિંગ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વાયરલ વીડિયો મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
મેઘાણીનગરમાં ફાયરિંગની ઘટના













