અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાથી રોષ ફેલાયો છે. ત્યારે સેવન્થ ડે સ્કૂલ દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરાયું છે. જિલ્લા શિક્ષણ અધિકારી બીજી સૂચના ન આપે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. ઘટનાના 5 દિવસ બાદ ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સ્કૂલ સ્ટાફ, શિક્ષકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ ઘટના હજી લોકમાનસ પર તાજી છે ત્યાં ભાવનગરમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી બતાવી હોવાનો મામલો સામે આવ્યો છે.
ભાવનગરમાં એક વિદ્યાર્થીએ બીજાને છરી બતાવી













