ભાવનગરમાં બેખોફ તસ્કરો પર પોલીસની લગામ. શહેર અને જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. છેલ્લા ત્રણેક વર્ષની અંદર જિલ્લામાં લૂંટ અને ચોરીના બનાવો વધ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ બેલગામ બનેલા તસ્કરો પર પોલીસે લગામ લગાવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી. અગાઉ ચિત્રા SBI બેન્કમાં 75 લાખની લૂંટમાં ગણતરીના સમયમાં જ 3આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ટેકનોલોજી અને બાતમીદારોની મદદથી પોલીસને તસ્કરોને ઝડપી પાડવામાં મદદ મળે છે.
પોલીસે 5 તસ્કરોને ઝડપી પાડ્યા













