ભાવનગરમાં વ્યાજખોરના ત્રાસની વધુ એક ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લામાં ચિત્રા વિસ્તારમાં રહેતો રત્નકલાકાર વ્યાજખોરના ત્રાસનો ભોગ બન્યો. રત્નકલાકાર યુવકે વ્યાજખોરોને પૈસાની ચૂકવણી કરી દીધી હોવા છતાં તેમના દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી. વ્યાજખોર પિતા-પુત્ર દ્વારા ત્રાસ અપાતો હતો. આખરે વ્યાજખોરના ત્રાસથી યુવકે અંતિમ પગલું ભર્યું અને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.
પૈસાની ચૂકવણી છતાં હેરાનગતિ, પત્નીનો આક્ષેપ













