બોટાદના રાણપુરમાં ચાકૂ બતાવીને 10 હજારની લૂંટ ચલાનારા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
અળવ ગામમાં લૂંટની ચોંકાવનારી ઘટના
થોડા દિવસ પહેલા બોટાદના રાણપુર પાસેના અળવ ગામમાં લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી જેમાં પ્રકાશ રાજગોરને એક શખ્સે ચાકૂ બતાવીને લૂંટી લીધા હતા.













