ગાંધીનગરમાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરનાર બે લોકો ઝડપાયા છે. CID ક્રાઈમ સાયબર સેલ બે આરોપીની ધરપકડ કરી છે. યશ વાઘાણી, ઉદય ઓઝાની સાયબર સેલે ધરપકડ કરી છે. આરોપીઓ ખોટા નામથી વોટ્સએપ કોલ કરી લોકોને છેતરતા હતા. જુદી-જુદી કંપનીઓમાં બ્રોકર હોવાનું કહી લોકો પાસે રોકાણ કરાવતા હતા. IPO લગાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા હતા.
શેરબજારમાં રોકાણની ટિપ્સ આપી છેતરપિંડી કરતા













