જૂનાગઢ શહેરમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેણે સમાજને શરમજનક સ્થિતિમાં મૂકી દીધો છે.એક નરાધમ પિતાએ પોતાની 10 વર્ષની માસૂમ દીકરીને પાંચ વર્ષ સુધી હવસનો શિકાર બનાવી હોવાનો કિસ્સો પોલીસ દફ્તરે નોંધાયો છે.આ ઘટના એટલી ગંભીર છે કે જ્યારે 15 વર્ષની આ તરુણીએ મદદ માટે પડોશી શખ્સનો સંપર્ક કર્યો ત્યારે તે શખ્સે પણ તેની નિર્દોષતાનો લાભ લઈ બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
તરુણીએ મદદ માગી તો પડોશીએ પણ ગુજાર્યો બળાત્કાર













