કચ્છમાં માદક પદાર્થોની હેરાફેરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. જિલ્લામાં અવારનવાર ડ્રગ્સના પેકેટો ઝડપાવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે ગાંધીધામમાં હેરોઈન વેચવા આવેલા બે શખ્શોને ઝડપી લેવામાં આવ્યાં છે. બંને પરપ્રાંતિય શખ્સોને ઝડપીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ પહેલા પણ એક મહિલાને MD ડ્રગ્સ સાથે ઝડપી લેવાઈ હતી.
ગાંધીધામમાં 34.43 ગ્રામ હેરોઈન ઝડપાયું













