જામ ખંભાળિયામાં એક ભેજાબાજ લોકો પાસેથી જાત્રા કરાવાના નામે પૈસા પડાવી રફૂચક્કર થઇ ગયો હતો. આ ભેજાબાજ ઠગે લોકો પાસેથી જાત્રા કરવાના નામે 2.36 લાખ ઉઘરાવ્યા હતા
59 લોકો સાથે ઠગે જાત્રા કરાવાના નામે છેતરપિંડી કરી
જામ ખંભાળિયામાં 59 લોકો સાથે ઠગે જાત્રા કરાવાના નામે છેતરપિંડી કરી છે. લોકોને જાત્રા કરવાના નામે 2.36 લાખની છેતરપિંડી કરવામાં આવી છે.













