રાજકોટમાં વેપારીના આપઘાતના સમાચાર સામે આવ્યા છે. જસદણમાં જાહેર પ્લોટમાં ઝાડ સાથે બાંધેલ હાલતમાં વેપારીનો મૃતદેહ મળી આવ્યો. વેપારીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. 60 વર્ષીય વેપારીએ જાહેર પ્લોટમાં ઝાડ સાથે દોરી બાંધી આપઘાત કર્યો. વેપારીના આપઘાતની ઘટના સામે આવતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.
ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત













