ગુજરાતમાં આગામી સમયમાં રથયાત્રા યોજાશે. અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. અમદાવાદમાં પોલીસે એક સાથે 24 અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે સુરતમાં પણ પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા હતાં અને 14 ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી હતી.
સુરતમાં 14 ગુનેગારો સામે પાસા













