સુરતમાં લૂંટ અને હત્યાના કેસનો આરોપી ઝડપાયો છે. પોલીસે 19 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે નરેશ રાવલને 19 વર્ષ બાદ ઝડપાયો છે. પોલીસે વેશ પલટો કરી કર્ણાટકથી ઝડપી પાડ્યો છે. મોસ્ટ વોન્ટેડ 16 આરોપી પૈકી એક ઝડપાયો છે. 19 વર્ષ પહેલા લૂંટ વિથ હત્યાને અંજામ આપ્યો હતો. આરોપી પર 45 હજારનું ઇનામ પણ જાહેર કરાયું હતું. આરોપી રાજસ્થાનથી ભાગી કર્ણાટકમાં છુપાયો હતો.
સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ 16 આરોપી પૈકી એક ઝડપાયો













