ઉમરા વિસ્તારમાં CISF જવાન પર ચપ્પુ વડે હુમલો કરવાન મામલો સામે આવ્યો હતો. CISF સબ-ઇન્સ્પેક્ટરની બહાદુરીથી સ્નેચર ઝડપાયો હતો. ઉમરા પોલીસે હત્યાનો પ્રયાસ અને લૂંટની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. સ્નેચર પીરુખાન પઠાણની ધરપકડ કરી છે. આ આરોપી સામે અગાઉ 13 ગુના સ્નેચિંગના નોંધાયેલા છે. એક વખત પોલીસે પાસા પણ કર્યા હતા.
CISF જવાન પર ચપ્પુ વડે હુમલો













