સુરતના પૂણા વિસ્તારમાં આવેલી ખાડી નજીક એક કોમ્પલેક્ષ નમવાની ભીતિ સર્જાતા તંત્ર હરકતમાં આવ્યું છે. કોમ્પલેક્ષ જોખમી જણાતા તેને તાત્કાલિક પણે તે કોમ્પલેક્ષને ખાલી કરાવવામાં આવ્યું હતું. તાત્કાલિક પણે કોમ્પલેક્ષ ખાલી કરાવતા ત્યાં રહેતા દરેક પરિવારોનું સ્થાળાંતર કરાવવામાં આવ્યું હતુ. સ્થાળાંતર કરાયેલા પરિવારોને સુરક્ષિત રીતે હાલ એક કોમ્યુનિટી હોલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી હોવાનો આક્ષેપ













