ગુજરાતમાં શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને લોકોને છેતરતા ઠગો મોટા પ્રમાણમાં સક્રિય થયાં છે. સોશિયલ મીડિયામાં મોટા નફાની લાલચ દર્શાવતી જાહેરાતો આપીને લોકોને છેતરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં છેતરપિંડીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની ગ્રીન વોલ્ટ કંપનીની 100 લોકો સાથે ઠગાઇનો બનાવ સામે આવ્યો છે.
શેર બજારમાં રોકાણના નામે 52 કરોડની ઠગાઇ













