સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી ઘટના સામે આવી છે. શહેરમં પોલીસનો બાતમીદાર હોવાની શંકામાં હત્યા કરવામાં આવી છે. શહેરના લિંબાયતમાં ગઈકાલે રાતે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના CCTV સામે આવ્યા છે. ત્રણ જેટલા હત્યારાએ ક્રૂરતા પૂર્વક હત્યા કરી છે.
ત્રણ જેટલા હત્યારાએ ક્રૂરતા પૂર્વક હત્યા કરી













