વડોદરામાં રેસ્ટોરન્ટમાં તોડફોડ કરનાર 4ની ધરપકડ કરવામાં આવી છે. જેતલપુર રોડ પર રેસ્ટોરન્ટમાં માલિક સાથે ઝપાઝપી કરી તોડફોડ કરી હતી. આરોપીઓના જે હાથમાં આવ્યું એ લઈને ફેંકવા લાગ્યા હતા. આ સાથે જ ભારે તોડફોડ કરી હીત. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.આ મામલે પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
રેસ્ટોરન્ટમાં તોડફોડ કરનાર 4ની ધરપકડ













