વડોદરામાં ખાનગી કંપનીના અધિકારી સાથે 25 લાખની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સોરાઈસીસની સારવાર કરાવવાના બહાને આ છેતરપિંડી કરાઇ હોવાનું સામે આવ્યુ છે. એક સરખી બીમારી હોવાનું કહીને સારવાર કરવા જણાવ્યુ હતુ. અને દંપત્તિએ તબીબ પાસે જઇને બીમારી વિશે જણાવ્યુ હતુ. તબીબે વિવિધ સારવાર સાથે દવાઓ પણ આપી હતી. અને સાથે જ અન્ય મોંઘી દવાઓ પણ મંગાવવામાં આવી હતી.
બીમારીના નામે કરાઇ ઠગાઇ













