વડોદરામાં સ્કૂલ અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનેક વખત ધમકીઓ મળી હતી. ઈમેલ દ્વારા મળેલી ધમકીઓની તપાસ કરતાં કંઈ શંકાસ્પદ ચીજ ઝડપાઈ નહોતી. પોલીસે આ ધમકી ભર્યા મેલ અંગે તપાસ કરતાં મોટો ખુલાસો થયો છે. ફિલિપાઈન્સથી એક વિદ્યાર્થીએ આ પ્રકારની ધમકી આપી હોવાનો ખુલાસો થયો છે.
ફિલિપાઇન્સથી વિદ્યાર્થીએ ધમકી આપ્યાનો ખુલાસો













