દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા એક કોમ્યુટર ઓપરેટરને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ લેતા રંગેહાથ ઝડપી પડ્યા છે. આ કૌભાંડના દિનેશ સોલંકી નામનો ઓપરેટર રૂપિયા 1000 ની લાંચ લેતા પકડાયો છે.
જન્મનો દાખલો કઢાવવા માંગી લાંચ













