દાહોદમાં મુવાલીયા ચોકડી નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના ફોરવ્હિલ ગાડી અને બાઈક વચ્ચેની જોરદાર ટક્કરને કારણે બની હતી. આ દુર્ઘટના દાહોદના મુવાલીયા ચોકડી પાસે બની હતી. એક ફોરવ્હિલ ગાડીએ બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈકચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ ટક્કરથી બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત













