દાહોદ જિલ્લામાં વધુ પાંચ જર્જરિત બ્રિજ પર ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિરીક્ષણ કરવાના ભાગરૂપે પ્રતિબંધ રહેશે તેવી જાણકારી મળી છે. લીમખેડાથી લીમડી સ્ટેટ હાઈવે ઉપર આવેલ વાકોલનો બ્રીજ બંધ કરવામાં આવ્યો છે. જિલ્લાના 5 બ્રીજ અલગ અલગ દિવસોમાં બંધ રહેશે. 3 ઓગસ્ટ થી 9 ઓગસ્ટ સુધી અલગ અલગ દિવસો સુધી ભારે વાહનો માટે બ્રીજ બંધ રહેશે.
ખરાબ સ્થિતિના લઈ બ્રિજ પર 3થી 9 ઓગસ્ટ સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ













