દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવાગામ ફળિયામાં આવેલી આંગણવાડીમાં સ્લેબના પોપડાની ગંભીર ઘટના સામે આવી છે. સદનસીબે, આ બનાવ રજાના દિવસે બન્યો હોવાથી 47 થી વધુ બાળકોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાએ જર્જરિત આંગણવાડીઓ અને તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
મોટી જાનહાનિ ટળી













