ધોરાજીમાં અલગ-અલગ વિસ્તારમાં IT દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બોગસ બિલો, ટ્યૂશન ફી, મેડિકલ ખર્ચ અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે. રાજકીય દાન ખોટાં દાવાઓ મામલે દેશમાં 200 થી વધુ સ્થળે ઈન્કમટેકસના દરોડા પડ્યા છે. 80 GGC હેઠળ બોગસ બિલો, ટ્યુશન ફી મેડિકલ ખર્ચના ખોટાં દાવાઓ કરનાર સામે તવાઈ કરવામાં આવી છે.


ધોરાજીમાં  IT દ્વારા દરોડા

ધોરાજીમાં પણ અલગ અલગ વિસ્તારોમાં ઇન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને ડેટા એન્ટ્રી અને અન્ય વહિવટોની તપાસ કામગીરી કરવામાં આવી છે. જેમાં 80 GGC હેઠળ બોગસ બિલો ટ્યુશન ફી મેડિકલ ખર્ચ રાજકીય દાન, ખોટાં દાવાઓમાં ધોરાજીમાં તપાસ કરવામાં આવી રહી છે. ઈન્કમટેકસ વિભાગે દરોડા પાડતાં આ બાબતે જે સંસ્થા કે કર્મચારી અને અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો છે.

દેશમાં 200 થી વધુ સ્થળે ઇન્કમટેક્સના દરોડા 

ધોરાજીમાં 80 GGC હેઠળ બોગસ બિલો ટ્યુશન ફી મેડિકલ ખર્ચ રાજકીય દાન, ખોટાં દાવાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. બોગસ બિલો, ટ્યૂશન ફી, મેડિકલ ખર્ચ અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે. રાજકીય દાન ખોટાં દાવાઓ મામલે દેશમાં 200 થી વધુ સ્થળે ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે.


  • Follow us on: