કચ્છમાં ભેદી ધડાકાથી લોકોમા ભય ફેલાયો છે. મળી રહેલા સમાચાર મુજબ ગાંધીધામ-આદિપુર સંકુલમાં ભેદી ધડાકા સંભળાયા છે
ભેદી ધડાકાથી ધરતી ધ્રુજી ઉઠી
ભેદી ધડાકાથી ધરતી ધ્રુજી ઉઠી છે અને સ્થાનિક લોકોએ ભેદી ઘડાકાનો અનુભવ પણ કર્યો છે જેથી લોકોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો છે.













