કચ્છની માંડવી તાલુકા પંચાયતમાં ભારે હોબાળો થયો હતો. આજે DDOની સમીક્ષા બેઠક દરમિયાન હોબાળો થયો હતો જેમાં ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે ગેરવર્તણૂકનો આરોપ મુકવામાં આવ્યો છે.
DDO ઉત્સવ ગૌતમ પર ગેરવર્તણૂકનો આરોપ મુકાયો
માંડવી તાલુકા પંચાયતમાં ડીડીએ દ્વારા આજે સમીક્ષા બેઠક બોલાવાઇ હતી જેમાં DDO ઉત્સવ ગૌતમ પર ગેરવર્તણૂકનો આરોપ મુકાયો હતો કે તેમણે ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી જેના પગલે ભારે હોબાળો મચી ગયો હતો..













