પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માં વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આગામી 17 જુલાઈના રોજ ઉમેદવારોને સ્થળ પસંદગીની તક મળશે અને તે જ દિવસે નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવશે.
ઉમેદવારોને સ્થળ પસંદગી મારે બોલાવશે













