ગુજરાતના આદિવાસી સમાજના વર્તમાન પ્રશ્નો અને આગમી કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવા માટે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક મહત્પૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતા અને આદિવાસી સમાજના હિતરક્ષક ડો. તુષાર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ પક્ષના નેતા ડો.તુષાર ચૌધરી રહ્યા હાજર













