ગાંધીનગરમાં રાંદેસણ પાસે બે નિર્દોષ લોકોનો ભોગ લેનાર અને પાંચથી વધુ વાહનોને અડફેટે લેનાર 'રફતારના રાક્ષસ' હિતેશની નફ્ફટાઈ સામે આવી છે. સંદેશ ન્યૂઝ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના તેણે ઉડાઉ જવાબી આપ્યા હતા અને બે લોકોના મોતના જવાબદાર હોવા છતાં તેના ચહેરા પર સહેજ પર અફસોસ દેખાઈ રહ્યો નહતો.
રફતારના રાક્ષસ હિતેશ પટેલની નફ્ફટાઈ













