ગીર સોમનાથના સુત્રાપાડામાં ચરસના પેકેટ મળ્યા છે. સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કાંઠા પરથી પેકેટ મળી આવ્યું છે. દરિયાકિનારેથી 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. ગીર સોમનાથ SOG , LCB મરીન પોલીસને જાણ થતા ઘટના સ્થલે દોડી આવી હતી.પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.


 સુત્રાપાડામાં ચરસના પેકેટ મળ્યા 

અગાઉ પણ ગીર સોમનાથના દરિયા કિનારાના વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયા કાંઠો નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં સરળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનામાં આશંકા કરવામાં આવી રહી છેકે પેકેટ તણાયને દરિયા કિનારે આવ્યું હાઈ શકે છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 દરિયાકિનારેથી 1150 ગ્રામનું ચરસનું પેકેટ મળ્યું

સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કાંઠા પરથી પેકેટ મળી આવ્યું છે. ગીર સોમનાથ SOG , LCB મરીન પોલીસને જાણ થતા ઘટના સ્થલે દોડી આવી હતી.પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અગાઉ પણ ગીર સોમનાથના દરિયા કિનારાના વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે.


  • Follow us on: