ગિરસોમનાથના દરિયાકિનારે એક અજાણ્યું કન્ટેનર તણાઇને આવતા સ્થાનિક તંત્રમાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં આ કન્ટેનર તાઇવાન બનાવટના એક્વા પ્રેસર ટેન્ક હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે અને સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે.
ડિઝાસ્ટર મામલતદારે આપી જાણકરી













