શિક્ષણ જગતમાં વર્તમાન સમયમાં હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો પોતાની ફેકલ્ટીઓને રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે. કોઇ સ્થળે એડમિશન પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. તો કોઇ સ્થળે કોલેજોની માન્યતા રદ્દ થઇ રહી છે. કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિવાદ સર્જાતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર જોવા મળે છે. તેમ છતાં જો કોઇ નિકાલ ન આવે તો પ્રદર્શનો એક માત્ર ઉપાય રહે છે.
કોલેજોની માન્યતા રદ્દ













