સાબરડેરીના લાખો પશુપાલકો અને સભાસદો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આગામી 11 ઓગસ્ટના રોજ સાબરડેરીની સાધારણ સભા યોજાશે. આ સભામાં અનેક મહત્વપૂર્ણ ઠરાવો રજૂ કરવામાં આવશે અને સૌથી અગત્યનું સભા બાદ દૂધ ઉત્પાદકોને વધારાનો ભાવફેર ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
995 ભાવ ફેરની કરવામાં આવી છે જાહેરાત













