હિંમતનગરમાં ખાડાથી વાહનચાલકો પરેશાન થયા છે. સર્વિસ રોડ પરના ખાડામાં કાર ફસાઇ હોવાની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર ખાડા વાહન ચાલકો માટ મોટી મુસીબત બન્યા છે. ખાડાઓને કારણે ટાયર ફાટવાના અનેક બનાવો સામે આવ્યા છે. ખાડામાં ઉતરતા વાહનોને નુકસાન થઈ રહ્યા છે. રોડની મરામત કરવામાં આવે તેવી વાગન ચાલકો દ્વારા માગ કરવામાં આવી રહી છે.
હિંમતનગરમાં ખાડાથી વાહનચાલકો પરેશાન













