પવિત્ર શ્રાવણ માસ એટલે શ્રદ્ધા અને ભક્તિનો માસ, ભક્તો શ્રાવણ માસમાં પોતપોતાના ઈષ્ટદેવને શ્રદ્ધા અને ભક્તિથી ભજે છે અને ધન્યતા અનુભવે છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ અરવલ્લીના બિલવાણીયા કંપાથી માં ઉમિયાના ધામ ઊંઝા ખાતે પગપાળા સંઘ જઈ રહ્યો છે. પગપાળા સંઘ રથ લઈ યુવાનો અને વૃદ્ધો મળી 108 ફૂટીની ધજા લઈને માં ઉમિયાનો જયઘોષ સાથે હિંમતનગર પહોંચ્યા છે.
5 દિવસ માં 140 કિલોમીટર કાપી 1 તારીખે ઊંઝા પહોંચશે













