ભરુચના જંબુસરમાં રખડતા ઢોરનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરે એક બાળકી પર હુમલો કર્યો હતો. રસ્તે જતી વિદ્યાર્થીનીને ગાયે અડફેટે લીધી હતી. વિદ્યાર્થિનીને ઇજા થતા હોસ્પિટલ ખસેડાઇ છે. ટંકારીભાગોળ વિસ્તારમાં ફરજ બજાવતા ટીઆરબી જવાને વિદ્યાર્થીનીને હોસ્પિટલ પહોંચાડી સારવાર કરાવી હતી.
જંબુસરમાં રખડતા ઢોરનો આંતક













