જામનગરમાં રીલની ઘેલછામાં યુવક બેફામ બન્યો હતો. બેડી બંદર રોડ પર એક યુવાને ઓવર સ્પીડમાં કાર ચલાવી વિડીયો બનાવ્યો હતો. ફેમસ થવા ઓવર સ્પિડમાં કાર ચલાવીને વીડિયો બનાવનાર સામે પોલીસે કાયદાનો દંડ ઉગામ્યો હતો. કારચાલક સામે પોલાસે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.
રીલની ઘેલછામાં યુવક બેફામ બન્યો













