ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. નવા નીર આવવાથી નદીઓમાં ભરપુર પ્રમાણમાં પાણીની આવક થવા પામી છે. બીજી તરફ હાલમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું હોવાથી ડૂબી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે જામનગરના લહેર તળાવમાં ડૂબી જવાથી પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં છે.
લહેર તળાવના પાછલા વિસ્તારમાં બે મૃત્યુહેદ મળ્યા













