મહેસાણા આંગડિયા પેઢીના એજન્ટે ઠગાઇ કરી હોવાની ઘટના સામે આવી છે. કડીની આંગડિયા પેઢી સાથે કામ કરી ઠગાઇ આંચરી છે. અન્ય પાર્ટીને એક કરોડ આપવાનું કહી ઠગાઇ કરી છે. પ્રજાપતિ નિલેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કડીમાં આવેલ પી.મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢી સાથે છેતરપિંડી થઈ છે.

Sabarkantha News: મામાના ઘરે વેકેશન માણવા આવેલા યુવકને કાળ આંબી ગયો, વીજળી પડતા મોત












