કલોલ નજીક દંતાલી પાસે આજે એક મોટી દુર્ઘટના ટળતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે. એક નશામાં ધૂત ટ્રક ચાલકે આગળ જતી AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) બસને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બસમાં સવાર એક મુસાફર ઘાયલ થયો હતો.
ટ્રક ચાલકે AMTS ને મારી ટક્કર













