કલોલ નગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરે દવા ગટગટાવી છે. ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ દવા ગટગટાવી છે. ચીફ ઓફિસર સાથે બોલાચાલી થતા દવા ગટગટાવી છે. દીપક મકવાણાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. દીપક મકવાણા પૂર્વ વિસ્તારના કામ બાબતે ચીફ ઓફિસરને મળવા ગયા હતા.
નગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરે દવા ગટગટાવી













