કચ્છના આદિપુર શહેરમાં આવેલી તોલાણી કોલેજના પ્રિન્સિપાલ પર થયેલા હુમલાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ હુમલામાં સંડોવાયેલા કોલેજના જ 7 વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
તોલાણી કોલેજના પ્રિન્સિપાલ પર થયો હતો હુમલો













