કચ્છના ગાંધીધામ નજીક આવેલા મીઠીરોહર ગમે લૂંટના ઈરાદે એક વેપારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવતા લૂંટારા પોતાના ઈરાદામાં નિષ્ફળ રહીને ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘાયલ વેપારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છના ગાંધીધામમાં લૂંટના ઇરાદે હુમલો













