સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   

  1. Retail Inflation : સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી દર 5.54%એ પહોંચ્યો, શાકભાજીના ભાવમાં ઉછાળો
  2. CEC સામે INDIA બ્લોકનો વિરોધ, રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી
  3. Economics Nobel Prize: અર્થતંત્રમાં વધઘટના રહસ્યો ઉકેલનારા બે અમેરિકન અર્થશાસ્ત્રીઓને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
  4. Asian games: સરહદના જવાનોને નીરુ ધાંડાની ભેટ, ત્રણેય મેડલ દેશના સૈનિકોને અર્પણ
  5. CJP આંદોલન પાછળ વિદેશી તાકાત, નેપાળ અને બાંગ્લાદેશ જેવી સ્થિતી ઉભી કરવાનો આરોપ
  6. Protest: જંતર મંતરને વિરોધ સ્થળની યાદીમાંથી હટાવવા પર CJP લાલઘૂમ, સૌરવ દાસે કહ્યું - 'લખીને લઈ લો કે...'
  7. Valsadના ઉમરગામ દરિયાકિનારે મોજમજા શોકમાં ફેરવાઈ; નહાવા પડેલા 6 બાળકો ડૂબ્યા!
  8. Stock Market Close: : શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો મોટો કડાકો, બજાર ઘટાડા સાથે બંધ
  9. Pakistan એટલે ધબકડો! રાજકીય ડખામાં ખોરંભે ચડ્યું ક્રિકેટ, બે મેચનું બદલવું પડ્યું વેન્યૂ
  10. Rajkotમાં જામનગર ફૂડ પોઈઝનિંગ ઘટના બાદ આરોગ્ય વિભાગ એલર્ટ!