અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં શેરી શ્વાન માટે 126 ડોગ ફીડિંગ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્દેશ અને NCDCની માર્ગદર્શિકા પ્રમાણે લેવામાં આવ્યો છે.


શ્વાનના કારણે થતાં આકસ્મિક અકસ્માતો ટળશે

AMCના અધિકારીઓએ જણાવ્યુ કે, આ ફીડિંગ સ્પોટ બનાવવાથી શ્વાનને નિયમિત ખોરાક મળશે અને શહેરમાં ગંદકી અને રોડ પર શ્વાનના કારણે થતા આકસ્મિક અકસ્માતો ટળશે.

શહેરના મુખ્ય વિસ્તારમાં આ સ્પોટ્સ

શહેરના મુખ્ય વિસ્તારમાં આ સ્પોટ્સ સ્થપાવવામાં આવ્યા છે અને સ્થાનિક લોકો અને સોસાયટીના સભ્યોને પણ આ કાર્યક્રમ માટે સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો----    Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત

  • Follow us on: