16 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Ahmedabad News: સોશિયલ મીડિયા પરથી પ્રેમ, મૈત્રી કરાર અને પછી આત્મહત્યા, પતિ સહિત ચાર જેલના સળિયા પાછળ!
  2. Ahmedabad News: પબુભા માણેકના નિવેદન બાદ પાટીદાર સમાજ મેદાનમાં, વરુણ પટેલે કહ્યું, એકલા હાથે ચૂંટણી લડી બતાવો
  3. TAT HS Result Controversy: ટેટ-એચએસના પરિણામ સામે અસંતોષ, રાજ્ય પરીક્ષા બોર્ડ બહાર ઉમેદવારોનો વિરોધ
  4. Stock Market Closing: શેરબજારમાં બંપર તેજી.. સેન્સેક્સ 512.34 પોઇન્ટના વધારા સાથે 82,104 અંકે બંધ
  5. Railways: રેલવે ટિકિટ બુકિંગ હવે 5 ગણું ઝડપી બનશે, 2,200થી વધુ ટ્રેનોનો ડેટા નવી સિસ્ટમમાં ટ્રાન્સફર
  6. Israel Government News: શું નેતન્યાહૂ અને એઇઝેનકોટ સાથે મળીને સરકાર બનાવી શકશે?
  7. Bharuch News: 66 કરોડનો ખર્ચ, 100 દિવસમાં જંબુસર-આમોદ બ્રિજ પર પડી તિરાડો, હાઇકોર્ટમાં PILની ચીમકી
  8. Azam khan હજુ ગણશે જેલના સળિયા... કોર્ટે આપ્યો ઝટકો, 10 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
  9. RBI Repo Rate: ડિસેમ્બરથી વધી શકે છે હોમ અને કાર લોન! મોંઘવારીના માર વચ્ચે RBI વધારી શકે છે રેપો રેટ
  10. Sabarkantha News: સાબરડેરીમાં પશુદાણ ખરીદી અને દૂધની ગુણવત્તા મુદ્દે તપાસની માંગ, કલેક્ટરને આવેદનપત્ર અપાયું