22 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
- Tibet : 7.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ધરતીમાં 173 કિમી ઊંડે કેન્દ્ર
- Diwali 2026: GSRTC દોડાવશે 2400 એક્સ્ટ્રા બસ, નોંધી લો તારીખ અને રૂટ
- Middle East Crisis: પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે ટેલિફોનિક વાતચીત, પશ્ચિમ એશિયાના તણાવ અને શાંતિ સ્થાપવા પર ચર્ચા
- CEC Gyanesh Kumar: જ્ઞાનેશકુમાર સામે વિશેષ સત્રમાં મહાભિયોગ પ્રસ્તાવ આવશે તો શું થશે? ઓમ બિરલાએ આપ્યું મોટું નિવેદન!
- India Pakistan Conflict: પાકિસ્તાનના પૂર્વ જનરલ ઝુબૈર હયાતે શાહબાઝ-મુનીરને શુ આપી ચેતવણી?, જાણો
- Shamonda virus France: ફ્રાન્સમાં શમોંડા વાયરસનો પહેલો માનવ કેસ નોંધાયો, જાણો કેટલો જોખમી?
- Driving Licence Rules: ડ્રાઇવિંગ લાયસન્સના બદલાઈ જશે નિયમ? હવે 60% નહીં પણ 75% મેળવવા પડશે માર્ક્સ
- Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો
- Air Ticket Expensive: તહેવાર ટાણે હવાઈ મુસાફરીને મોંઘવારીનો માર, ટિકિટના ભાવમાં 68 ટકાનો તોતિંગ વધારો
- Sandesh Digital Explainer: ગુજરાતની શાળાઓમાં પ્રવેશનો નિયમ કેમ આવ્યો વિવાદમાં, શું POCSO હેઠળ કાર્યવાહી યોગ્ય છે?
